12 May 2012

Gujarat Engineering Admission Notification 2012


Gujarat Engineering Admission Notification 2012 |Gujarat Engineering Admission Process Start From date 14th May 2012 on gujacpc.nic.in | Gujarat Engineering Admission Link gujacpc.nic.in  Counselling Process Starts From 14th May 2012.
After Announcing Result of 12th Science Gujarat Board Engineering Admission Process will start From 14th May 2012 to 4th June 2012 by Admission Committee for Professional Courses (ACPC). For Apply Online Application Candidate must Buy PIN Number From Punjab Bank for Online application Purpose. Unique Information Booklet will given to Candidate after paying fee

Steps for Registration Please enter your details very carefully
Step 1: Select Course Name 
Step 2:
Gujcet-2012 Seat No
Step 3: Gujcet-2012 Application No. :
Step 2: 14 digit PIN No. (As supplied with Information Booklet)
Step 4: Name of the candidate as per HSC Marks Sheet :
Step 5: Date of Birth (DD/MM/YYYY) :
Step 6: Image Verification Green Number


Gujarati Information Given Below..

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ ર્બોડ દ્વારા ધો.૧૨, સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ ભાવનગરમાં ઈજનેરીમાં પ્રવેશ માટેની પ્રક્રિયાનો તા.૧૪ મેને સોમવારથી આરંભ થશે. વર્ષે પણ ભાવનગર જિલ્લામાં હેલ્પ સેન્ટર તરીકે સરકારી ઈજનેરી કોલેજ, વિદ્યાનગર, બીપીટીઆઈની બાજુમાં રાખવામાં આવ્યું છે. જ્યાં સવારના તા.૧૧થી સાંજના પાંચ વાગ્યા સુધી ફોર્મની ચકાસણી કરી અપાશે.

ઈજનેરીની વિવિધ કોલેજોમાં પ્રવેશ માટે 'એસીપીસીની પ્રક્રિયાનો આરંભ થશે અને વિદ્યાર્થીઓ ફોર્મ ઓનલાઈન ડાઉનલોડ કર્યાં બાદ ભાવનગરમાં પંજાબ નેશનલ બેન્કની શાખામાંથી રૂ.૩પ૦ ભરી પીનનંબર મેળવી સરકારી ઈજનેરી કોલેજના હેલ્પ સેન્ટરમાં જઈ ફોર્મ ભરી શકશે. પ્રથમ તબક્કાની પ્રવેશ પ્રક્રિયા તા.૧૪ મેથી જૂન, ૨૦૧૨ સુધી શરૂ રહેશે અને રજીસ્ટ્રેશન થઈ શકશે. વખતે પણ ઈજનેરી ડિગ્રીમા પ્રવેશ માટે લઘુત્તમ લાયકાત સામાન્ય (જનરલ) કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ૪પ ટકા અને અનામત વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા રાખવામાં આવી છે.

ઈજનેરી કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો તા.૧૪ મેથી જૂન સુધી છે. બાદમાં રિશફલિંગના તબક્કા હોય છે. આથી રજીસ્ટ્રેશન માટે પહેલા-બીજા દિવસે ખોટી ઉતાવળ કરી હેલ્પ સેન્ટર પર ધસારો કરવો. કારણ કે પ્રવેશ કાંઈ વહેલો તે પહેલાના ધોરણે મળતો હોતો નથી, જનરલ મેરિટ મુજબ પ્રવેશ મળે છે. આથી પહેલા દિવસે ફોર્મ ભરો કે છઠ્ઠા દિવસે શાળા માટે તમે યોગ્યતા હશે તે શાખામાં પ્રવેશ મળશે

No comments :

Post a Comment